VERY FUNNY JOKE
SO SWEET
😂😂😂😂
🌨⛈🌧
"તું વરસે તો મન મૂકીને વરસજે,
કોઈ તને કંઈ નહિ કહે......
રસ્તાના ખાડા તો અમે પુરી દઈશું,

પણ પેટના ખાડા તારી સિવાય
કોઈ નહિ પુરે!"...

*માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત રાજ્ય* 🛣🛣http://bit.do/enPRL
😀😀😀😀😀😀😀

વિદ્યાર્થીના ઘરે શિક્ષકે ચિઠ્ઠી લખી:
"તમારા બાળકને નવડાવીને મોકલો."

ઘરેથી જવાબ આવ્યો:
"છોકરાને સુંઘવાને બદલે ભણાવવામાં ધ્યાન રાખો!"

😃😃😀😀😀😀😀

Comments

Post a Comment